PSI & Constable Exam Study Materials


1 ક્યા લોકો મોંહે-જો-દડોની સંસ્કૃતિના સર્જકો ગણાય છે ?

A આર્યો B આર્મેનોઇડ

દ્રવિડ D ઑસ્ટ્રેલૉઇડ

2 લીલા અને લાલ રંગની મીનાકારી માટે જાણીતા શહેર ?

જયપુર અને દિલ્લી B વારાણસી અને શ્રીનગર

C હૈદરાબાદ અને મુંબઇ D સુરત અને ખંભાત

3 નાટયશાસ્ત્રની રચના કોણે કરી હતી ?

A યાજ્ઞવલ્ક્ય મુનીએ B વિશ્વામિત્રે

C વાલ્મીકિએ D ભરતમુનીએ

4 નીચેના પૈકી ક્યું શહેર બાંધણી માટે જાણીતું નથી છે ?

A જામનગર B જોનપુર

જેતપુર D ભુજ

5 કયો સ્તુપ બૌદ્ધ ધર્મ,સ્થાપત્ય અને ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે ?

A નંદનગઢનો સ્તુપ B સાંચીનો સ્તુપ

C બુદ્ધગયાનો સ્તુપ D સારનાથનો સ્તુપ

6 નમાજ માટેના મસ્જિદના પ્રાંગણને શું કહે છે ?

A લિવાન B સહન

C મહેરાબ D કિબલા

7 બૌદ્ધસંઘના નિયમો કયા ગ્રંથમાં આપવામાં આવ્યા છે ?

વિનય પિટક B મણિરત્નમ પિટક

C અભિધમ પિટક D સુક્ત પિટક

8 મધ્યયુગ દરમ્યાન ભારતમાં કઇ ભાષાનો ઉદભવ થયો હતો ?

A હિન્દી B અરબી

C ફારસી D ઉર્દુ

9 અષ્ટાંગહ્યદય ગ્રંથના રચયિતા કોણ છે?

A બ્રહ્મગુપ્ત B વરાહમિહિર

C બૃહસ્પતિ D વાગ્ભટ્ટ

10 એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે ?

A હિંદ મહાસાગરમાં B ખંભાતના અખાતમાં

અરબસાગરમાં D બંગાળાની ખાડીમાં

11 હુમાયુના ભવ્ય મકબરાનું નિર્માણ કોણ્ર કરાવ્યુ હતું ?

A ખલીદાબીબીએ B નૂરજંહાએ

હમીદાબેગમે D મુમતાજ મહલે

12 હમ્પી સ્મારકસમૂહ ક્યા રાજયમાં છે ?

કર્ણાટક B આંધ્રપ્રદેશ

C મહારાષ્ટ્ર D ઉત્તરાખંડ

13 ખાસી પહાડોમાં આવેલું પવિત્ર ઉપવન ક્યું છે ?

A ઇરિંગોલકાવૂ B લિંગદોહ

C વની D દેવરહતી

14 જમીનની પરિપક્વતા નક્કી કરતું પરિબળ કયું છે ?

A ઢોળાવ B આબોહવા

સમયગાળો D ફળદ્રુપતા

15 દચીગામ અભયારણ્ય કયા રાજયમાં આવેલું છે ?

A ઉત્તર પ્રદેશ B તમિલનાડુ

જમ્મુ-કશ્મીર D અસમ

16 ચીડના રસમાંથી શું મળે છે ?

A રબર B આયોડિન

ટર્પેન્ટાઇન D લાખ

17 ભારતમાં કયું રાજય સૌથી વધુ ચા પકવે છે ?

અસમ B પશ્વિમ બંગાળા

C કેરળ D હિમાચલ પ્રદેશ

18 ચરોતર પ્રદેશ કયા પાક માટે જાણીતો છે ?

A કપાસ B શેરડી

તમાકુ D નગફળી

19 હીરાકુંડ યોજના ક્યા રાજયની મહત્વની બહુહેતુક યોજના છે ?

A બિહાર B ઓરિસ્સા

C ઝારખંડ D મહારાષ્ટ્ર

20 બૉક્સાઇટ સૌપ્રથમ ફ્રાંન્સના ક્યા સ્થળેથી મળી આવ્યું હતું ?

A લુઇ-બર્ગર B લે-બોક્સ

C લુ- લેસબોક્સ D લુઇસ-બોક્સ

21 ગુજરાતનું સૌથી મોટું તાપવિદ્યુતમથક ક્યાં આવેલું છે ?

A ગાંધીનગર B સાબરમતી

ધુવારણ D પોરબંદર

22 ઝરિયા અને રાણિગંજ શાના ઉત્પાદન માટે જાણીતા છે ?

A કુદરતી વાયુ B કોલસો

C ખનીજતેલ D બાયોગૅસ

23 વિશ્વમાં ખનીજતેલનો કુલ અનુમાનિત જથ્થો કેટલા બિલિયન બેરલ છે ?

A 2190 B 4090

C 2091 D 2090

24 દુર્ગાપુરનું લોખંડ-પોલાદનું કારખાનું ક્યા દેશના સહયોગથી સ્થપાયું છે ?

A યૂ.એસ.એ.ના B બ્રિટનના

C રશિયાના D જાપાનના

25 જલપ્રદૂષણનો સૌથી મોટો સ્ત્રોત ક્યો છે ?

A જીવજંતું B વનસ્પતિ

C વાયુ D ઔધોગિક કચરો

26 ભારત હવે કઇ ક્રાંતિ માટે તૈયાર છે ?

A હરિયાળી B સંચાર

C શ્વેત D માર્ગ

27 ભારતની દક્ષિણ-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?

A જમશેદપુર B ગોરખપુર

કોલકાતા D દિબ્રુગઢ

28 ક્યો ર્લમાર્ગ ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમૂનો છે ?

A પશ્વુમ રેલવે B કોંકણ રેલવે

C મધ્ય રેલવે D ફ્રંનટીયર રેલવે

29 દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી દ્વારા ભાગતાદરેક વ્યક્તિને પ્રાપ્ત થતી આવક એટલે … ?

A વાર્ષિક આવક B માથાદીઠ આવક

C દૈનિક આવક D સરેરાશ આવક

30 ભારતની ગણના કેવા રાષ્ટ્રમાં થાય છે ?

A ગરીબ B વિકસિત

વિકાસશીલ D પછાત

31 સરકારી અંકુશો અને નિયમો ક્રમશ:ઘટાડતા જઇને બજારતંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવામાં આવે તેવી

વ્યવસ્થા એટલે

A વૈશ્વિકીકરણ B આર્થિક ઉદારીકરણ

ખાનગીકરણ D ઉદ્યોગીકરણ

32 અમુક નિશ્વિત સપાટી કરતાં ઓછી આવક કે ઓછું ખર્ચ ધરાવતા લોકોની ગરીબી કેવી ગરીબી ગણાય

છે ?

A દારુણ ગરીબી B સાપેક્ષ ગરીબી

નિરપેક્ષ ગરીબી D અસહ્ય ગરીબી

33 કઇ યોજના હેઠળ ગ્રામ્યવિસ્તારોમાં ગરીબોને મકાનની જરૂરિયાત વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે ?

A રાષ્ટ્રીય મકાન બાંધકામ યોજના

B રાષ્ટ્રીય ગ્રામીણ આવાસ બાંધકામ

પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના

D મુખ્યમંત્રી ગ્રામીણ આવાસ યોજના

34 કઇ યોજનામાં માળખાગત સુવિધાઓ વિકાસાવી ટકાઉ અસ્કયામતો ઊભી કરવામાં આવે છે

A સુવર્ણજયંતિ ગ્રામ રોજગાર યોજના

જવાહર ગ્રામ સમૃદ્ધિ યોજના

C સંપુર્ણ ગ્રામીણ રોજગાર યોજના

D પ્રધાનમંત્રી ગ્રામોદ્ધાર યોજના

35 ભારતમાં ખેતી આધારીત ચીજવસ્તુઓ પર ક્યો માર્કો લગાડવામાં આવે છે ?

A BSI B ISI

C ISO D એગમાર્ક

36 ભારતમાં હાલમાં વસતી વૃદ્ધિનો દર કેટલો છે ?

A 3.9 ટકા B 4.9 ટકા

C 2.9 ટકા D 1.9 ટકા

37 સરકારે ગ્રાહક સુરક્ષા અંતર્ગત કેટલા ધારાઓ પસાર ર્ક્યાં છે ?

A 15 B 18

C 14 D 16

38 ભારતની કુલ ઘરેલું પેદાશ (GDP) ની વૃદ્ધિમાં મુખ્ય અવરોધક પરિબળ ક્યું છે ?

A આંતકવાદી પરિબળો B વરસાદની અનિયમિતત્તા

C બેકારી D વસ્તી વધારો

39 ઇ.સ. 2001 માં ભારતમાં મૃત્યુદર કેટલો હતો ?

A 10 B 12

9 D 14

40 સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) નો મુખ્ય એજન્ડા ક્યો છે ?

A આર્થિક વિકાસ B રાજકીય વિકાસ

માનવવિકાસ D સાંસ્કૃતિક વિકાસ

41 ઇ.સ. 2005 માં ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી ?

A 430 B 530

C 765 D 535

42 ભારતમાં દુર્ગમ જંગલો અને પહાડી પ્રદેશોમાં કઇ જાતિઓ વસવાટ કરે છે ?

A ગિરિજન જાતિઓ B અનુસૂચિત જનજાતિઓ

C અનુસૂચિતજાતિઓ D અનુસૂચિત જંગલી જાતિઓ

43 ધર્મોની તુલના કરી પોતાનો ધાર્મિક સમુદાય સર્વશ્રેષ્ઠ અને અલગ પ્રકારનો છે એવું ઠસાવનાર લોકો ?

A ઉદારમતવાદી કહેવાય છે B ઉગ્રવાદી કહેવાય છે

કટ્ટરપંથી કહેવાય છે D બળવાખોર કહેવાય છે

44 બંધારણનો ક્યો આર્ટિકલ રાજયપાલને અનુસૂચિત જનજાતિઓના હિતમાં ખાસ કાયદા કરવાનો

અધિકાર આપે છે ?

A 16 (5) B 17 (4)

19 (5) D 13 (5)

45 નીચેનામાંથી એક વિધાન ખરું નથી તે શોધી ઉત્તર લખો ?

A આતંકવાદ અને બળવાખોરી વચ્ચે પાતળી ભેદરેખા છે

B ભારતે કદાપી આતંકવાદનો બચાવ ર્ક્યો નથી

C અસમ ઘણાં બળવાખોર સંગઠનોથી પ્રભાવીત છે

બળવાખોરી એ આતંકવાદ કરતાં વધુ વિસ્તૃત છે

46 એક અંદાજ મુજબ વિશ્વમાં કેટલા કરોડ વિકલાંગો છે ?

A 55 કરોડ B 50 કરોડ

C 60 કરોડ D 62 કરોડ

47 ભ્રષ્ટાચાર …….. ને હણી નાખી અન્યાય પેદા કરે છે ?

A માનવ B માનવતા

માનવ અધિકારો D પૂર્વગ્રહ

48 ક્યા યાત્રાધામ ખાતે યાત્રીકોની સુવિધા માટે રોપ-વે બનાવ્યો છે ?

A જૂનાગઢ B સાપુતારા

C સોમનાથ D અંબાજી

49 કઇ ખેતીમાં પાકની માવજત અને સંવર્ધન વધુ કરવું પડે છે ?

A સઘન ખેતી B આત્મનિર્વાહ ખેતી

બાગાયતી ખેતી D સ્થળાંતરીત ખેતી

50 કોલસાનો સૌથી વધુ અનામત જથ્થો ક્યા ખંડમાં છે ?

A દક્ષિણ આફ્રિકા B દક્ષિણ અમેરિકા

ઉત્તર અમેરિકા D એશિયા

No comments:

Post a Comment