1 ભારતને સર્વ ક્ષેત્રે વિકાસની અણમોલ તકો કોણે પુરી પાડી
A સામાજીક વિકાસે B આર્થિક વિકાસે
C પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ Dસાંસ્કૃતિક વિશિષ્ટતાઓએ
2 માનવ સમાજ અને પ્રાણીસમાજ વચ્ચે જો કોઇ પાયાનો તફાવત હોય તો તે
A વર્તનનો B સંસ્કૃતિનો C સામાજિકતાનો D રાષ્ટ્રીયતાનો
3 પાટણ શહેર કઇ સાડી માટે પ્રખ્યાત છે ?
A કાંજીવરમ B બનારસી C પટોળા D બાંધણી
4 કથન કરે સો કથક કહાવે આ ઉક્તિ કયા નૃત્યના વિકાસ સાથે જડાયેલ છે ?
A કથકલી B મણિપુરી C ભરત નાટ્યમ્ D કથક
5 ધર્મરાજિકા અને માણિકમલાના સ્તૂપો કઇ શૈલીમાં રચાયા હતાં ?
A દ્રવિડ B મથુરા C ગાંધાર D ઇરાની
6 ભગવાન બુદ્ધના અવશેષોને દાબડામાં મૂકી ઇંટ અને પથ્થરના અંડાકાર ચણતરને શું કહેશો ?
A મંદિર B સ્તુપ C ગુરુદ્વારા D મસ્જિદ
7 ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક કયું છે ?
A રામાયણ B કૌટિલ્યનું અર્થશાસ્ત્ર C ઋગ્વેદ D મહાભારત
8 ઉર્દૂ ભાષાના મહાન કવિ કોણ હતા ?
No comments:
Post a Comment