Bharat ni Bhugol

ઓરિસ્સામાં કયું સરોવર આવેલું છે ?
ચિલ્કા સરોવર

મૈસુરમાં કયો પ્રસિદ્ધ બાગ આવેલો છે ?
વૃદાવન બાગ

મૈસુર ક્યાં આવેલું છે ?
મહારાષ્ટ્રમાં

સિકિક્મ રાજ્યની રાજધાની કઈ છે ?
ગંગટોક

ભારતનું માન્ચેસ્ટર તરીકે કોને ઓળખવામાં આવે છે ?
અમદાવાદને

જમ્મુ -કાશ્મીર રાજ્યની સરહદ કયા દેશોને મળે છે ?
ચીન અને પાકિસ્તાનને

આંદામાન -નિકોબારનું પાટનગર કયું છે ?
પોર્ટબ્લેર

ભારતમાં શાંત ઘાટી ( silent valley ) ક્યાં આવેલી છે ?
કેરળમાં

બ્રહ્મપુત્રા નદીને કેવી નદી તરીકે ઓળખવામાં આવે છે ?
તોફાની નદી તરીકે

ભુવનેશ્વરમાં કયું મંદિર આવેલું છે ?
લિંગરાજનું મંદિર

ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ છે ?
અરવલ્લીની પર્વતમાળા

ગુજરાતમાંથી કયા નંબરનો હાઇવે પસાર થાય છે ?
નેશનલ હાઇવે નંબર - 8

નેશનલ હાઇવે નંબર .2 ક્યાં બે શહેરોને જોડે છે ?
દેલ્હી -કોલકાતા

નેશનલ હાઇવે નંબર .1 કયા બે શહેરોને જોડે છે ?
દેલ્હી - અમૃતસર

ઓરિસ્સામાં આવેલા કોણાર્કના સૂર્ય મંદિરના રથમાં કેટલા ઘોડાં છે ?
6 (છ) ઘોડાં છે.

ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ કયો ?
જમ્મુતાવી -કન્યાકુમારી સુધી

ભારતમાં સૌથી વધારે તાંબુ ઉત્પન્ન કરતુ રાજ્ય કયું ?
રાજસ્થાન રાજ્ય

હાથીઓ માટેનો પશુ વિસ્તાર ક્યાં આવેલો છે ?
પેરીયારમાં

ભારતમાં આવેલું કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે ?
ઓરિસ્સામાં

ભારતનું ઉપગ્રહ પ્રક્ષેપણ કેન્દ્ર ક્યાં આવેલું છે ?
શ્રી હરિકોટામાં

No comments:

Post a Comment