GPSC Solved Paper

પોરબંદરમાં કયો ડુંગર આવેલો છે ?
બરડો ડુંગર

સિંહનું રહેઠાણ ક્યાં આવેલું છે ?
સાસણગીરના જંગલોમાં

ગુજરાત રાજ્યની ઉત્તર સરહદે કયું રાજ્ય આવેલું છે ?
રાજસ્થાન

ગુજરાત કેટલા રાજ્યો સાથે જમીન સીમાથી જોડાયેલ છે ?
ત્રણ રાજ્યો ( રાજસ્થાન , મધ્યપ્રદેશ , મહારાષ્ટ્ર )

અમદાવાદમાં આવેલા એરપોટનું નામ જણાવો ?
'' સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોટ''

બનાસકાંઠા જીલ્લામાં કઈ ટેકરીઓ આવેલી છે
આરાસુરની ટેકરીઓ

તાપી નદી પર કયો બંધ બાંધવામાં આવેલો છે ?
કાકરાપાર અને ઉકાઈ બંધ

નર્મદા જીલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
ડેડિયાપાડાનું અભયારણ્ય

ગુજરાત કયા ખનીજના ઉત્પાદનમાં એશિયામાં પ્રથમ સ્થાને છે ?
ફ્લોરસ્પાર

પાલીતાણાના જૈન દેરાં કયા ડુંગર પર આવેલા છે ?
શેત્રુંજય પર્વતપર (863 )

ગુજરાત કયા કટિબંધમાં આવેલું છે ?
ગુજરાત ઉષ્ણ કટિબંધમાં

દ્વારકા - બેટદ્વારકા કયા જીલ્લામાં આવેલા છે ?
જામનગર માં

મોરબી કયા ઉદ્યોગ માટે જાણીતું છે ?
ઘડિયાળ ઉદ્યોગ માટે

કડાણા બંધ ક્યાં જીલ્લામાં આવેલો છે ?
પંચમહાલ જીલ્લામાં

બનાસકાંઠા જીલ્લામાં કયો બંધ આવેલો છે ?
દાંતીવાડા બંધ

ગુજરાતનું એકમાત્ર ગીરીમથક કયા જીલ્લામાં આવેલું છે
સાપુતારા (ડાંગ-જીલ્લો )

કચ્છમાં કયું સરોવર આવેલું છે ?
નારાયણ સરોવર

કબા ગાંધીનો ડેલો ક્યાં આવેલો છે ?
રાજકોટમાં

રાજકોટમાં કઈ કોલેજ આવેલી છે ?
રાજકુમાર કોલેજ

ગુજરાતમાં આવેલું સંખેડા શા માટે જાણીતું છે ?
સંખેડા - લાકડાના કલાત્મક ફર્નિચર માટે જાણીતું છે

No comments:

Post a Comment