સામાન્યજ્ઞાન


1 પ્રાકૃતિક વારસામાં કઇ બાબતોનો સમાવેશ થાય છે

A રાજમહેલો,કિલ્લાઓ વગેરી B સ્તોપો,ચૈત્યો વગેરે

નદીઓ,વૃક્ષો વગેરે D મંદિરો,મસ્જિદો વગેરે

2 સંસ્કૃતિનું સાતત્ય અને અસ્તિત્વ કેવું છે?

A પરાવલંબી B સ્વાવલંબી C પરસ્પરાવલંબી D એકપણ નહિ

3 ઓડિસી નૃત્યપ્રકાર ક્યા પ્રદેશ સાથે સંકળાયેલ છે ?

ઓરિસા B કેરળ C આંધ્રપ્રદેશ D ગુજરાત

4 શોભાનાયડુ ક્યા નૃત્ય સાથે સંકળાયેલા છે?

કૂચીપૂડી B ભરતનાટ્યમ્ C કથક D મણિપુરી

5 મૌર્યકાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઇ છે ?

A મહાબલિપુરમ્ B સોમનાથ C પેગોડા D સાંચીનો સ્તુપ

6 નીચેમાંથી ક્યા પંથે ગાંઘાર શૈલીને ઉજાગર કરી ?

A શ્વેતાંબર B દિગંબર C હીનયાન D મહાયાન

7 ઉર્દૂ ભાષાના મહાન કવિ કોણ હતા ?

ગાલીબ B મહમદ કાઝીમ C ખાફીખાન D સુજાનરાય

8 મધ્યકાળમાં સંપૂર્ણ ઉત્તર ભારત અને દક્ષિણના નગરોની ભાષા કઇ બની હતી ?

A અરબી B ફારસી C ઉર્દૂ D હિન્દી

9 છેલ્લો મુઘલ સમ્રાટ કોણ હતો ?

A ઔરંગઝેબ B શાહજહાં C જહાંગીર D બહાદુરશાહ ઝફર

10 શ્રી હેમચંદ્રચાર્ય જ્ઞાનભંડાર (લાઇબ્રેરી) ક્યા શહેરમાં આવેલી છે ?

A વિસનગર B અમદાવાદ C સુરત D પાટણ

11 ઇરિંગોલકાવૂ ઉપવન કયા જિલ્લાક્માં આવેલુ છે ?

A કેરલ B કર્ણાટક C એર્નાકુલમ D બેલ્લારી

12 લીલાવતી ગણિતની રચના કોણે કરી હતી ?

A બૌદ્ધાયાને B વાગ્ભટ્ટે C આર્યભટ્ટે D ભાસ્કરાચાર્યે

13 હડપ્પીય સંસ્કૃતિમાંથી મળેલ ધાતુવિદ્યાનો નમૂનો નીચેમાંથી ક્યો છે ?

A નટરાજનું શિલ્પ B ધનુર્ધારી રામનું શિલ્પ

નર્તકીની પ્રતિમાં D સૂડીઓ

14 મધ્ય પ્રદેશમાં કઇ નદીની ખીણમાં કોતરો વધુ જોવા મળે છે ?

ચંબલ B બેતવા C શોણ D કેન

15 ભારતનું કયું સ્મારક પ્રાચીન સમયમાં બંદર હતું ?

મહાબલિપુરમ્ B હમ્પી C ખજૂરાહો D પટ્ટદકલ

16 નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે. તે જણાવો ?

A તાજમહલ બાંધતા દસ વર્ષ જેટલો સમય લાગ્યો હતો

B ફતેપુરસિકરીની ઇમારતને જોધાબાઇનો મહેલ કહે છે

તાજમહલની મધ્યમાં શાહજાહાંની કબર છે

D ફતેપુરસિકરીનો બુલંદ દરવાજો દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો છે

17 2 થી 9 ઑકટોબર દરમિયાન શું ઊજવવામાં આવે છે ?

A વનમહોત્સવ B વિશ્વ પ્રકૃતિ સપ્તાહ

વન્ય પ્રાણી સપ્તાહ D પર્યાવરણ સપ્તાહ

18 ભારતના દરિયા કિનારે આવેલા જંગલો એટલે ?

A બિનવર્ગીકૃત જંગલો B મેનગ્રોવ જંગલો

C સંરક્ષિત જંગલો D ખુલ્લા જંગલો

19 ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન કયા જીલ્લામાં સૌથી વધુ થાય છે ?

A ભાવનગર B જૂનાગઢ C અમરેલી D રાજકોટ

20 વિશ્વમાં એરંડાના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો કેટલો છે ?

A 25 ટકા B 5 ટકા C 20 ટકા D 23 ટકા

21 નીચે દર્શાવેલા સિંચાઇના મધ્યમમાં એક ખોટું છે તે શોધીને લખો ?

A કૂવા B નદીઓ C તળાવો D અખાતો

22 ખનીજોમાં સૌપ્રથમ કઇ ખનીજ ઉપયોગમાં આવી હશે ?

A લોખંડ B સોનું C તાંબુ D પિત્તળ

23 નીચેનામાંથી કઇ ધાતું હલકી નથી ?

A મૅંગેનીઝ B બૉક્સાઇટ C પ્લેટિનમ D ટીટાનિયમ

24 ગુજરાતમાં બાયોગૅસ બનાવવાની શરૂઆત ક્યારે થઇ ?

1954 B 1945 C 1975 D 1956

25 નીચેનામાંથી ક્યું ઊર્જાસ્ત્રોત બિનવ્યાપારિક નથી ?

A જલાઉ લાકડું B લક્કડીયો કોલસો C છાણ D ખનીજતેલ

26 બ્રિટનના સહકારથી લોખંડ-પોલાદનું ક્યું કેન્દ્ર સ્થાપવામાં આવ્યું ?

A રાઉલકેલા B બોકારો C ભિલાઇ D દુર્ગાપુર

27 બજાજ ઓટો એ ક્યા ક્ષેત્રનો ઉદ્યોગ છે ?

A સંયુક્ત B જાહેર C ખાનગી D સહકારી

28 ભારતનું સૌથી મોટું અને શ્રેષ્ઠ બંદર ક્યું છે ?

A હલ્દિયા B કંડલા C મુંબઇ D કોલકાતા

29 ભારતની દક્ષિણ મધ્ય-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?

A ગાઝિયાબાદ B ગોરખપુર C સિકંદરાબાદ D અમદાવાદ

30 સમાજવાદમાં ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય છે ?

A નિયોજકની B બજારતંત્રની C રાજયની D આયોજનપંચની

31 આર્થિક વિકાસનો ખ્યાલ કેવો છે ?

A વિસ્તૃત B મર્યાદિત C સામાજિક D સંકુચિત

32 બજાર પદ્ધતિમાં સૌથી વધુ મહત્વ કોને હોય છે ?

A બજાર B શ્રમ C મૂડી D વેપાર

33 બજારતંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવામાં આવે તેવી વ્યવસ્થા એટલે…….

A કાનગીકરણ B વૈશ્વિકીકરણ C બજારતંત્ર D ઉદારીકરણ

34 વિશ્વભરમાં ક્યા દિવસને પર્યાવરણદિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે ?

A 10 ડિસેમ્બર B 5 જૂન C 21 ઑક્ટોબર D 15 માર્ચ

35 કઇ યોજના દ્વારા શહેરી વિસ્તારમાં રહેતા ગરીબોને પાકા મકાનો બાંધવા માટે સહાય આપવામાં આવે

છે ?

A અંત્યોદય યોજના B પ્રધાનમંત્રી આવાસ યોજના

C રાષ્ટ્રીય આવાસ યોજના D વાલ્મીકી-આંબેડકર આવાસ યોજના

36 માનવ સંસાધન વિકાસ કાર્યક્રમોથી ક્યા રાજ્યમાં ગરીબી ઘટી છે ?

ઓરિસ્સા B અસમ C બિહાર D ગુજરાત

37 જથ્થાબંધ ભાવાંકમાં કેટલી વસ્તુઓનો સમાવેશ થાય છે ?

A 360 B 540 C 460 D 245

38 બજારનો રાજા કોણ ગણાય છે ?

A વેપારી B વિક્રેતા C ઉત્પાદક D ગ્રાહક

39 એગમાર્ક અને ISI માર્ક વાપરવાની પરવાનગી કોણ આપે છે ?

DMI B MDI C IMD D CAC

40 CAC ની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

ઇ.સ. 1963 B ઇ.સ. 1886 C ઇ.સ. 1955 D ઇ.સ. 1947

41 ભારતમાં ઇ.સ. 2001માં જન્મદર પ્રતિહજાર વ્યક્તિએ કેટલો હતો ?

A 22.4% B 25.0% C 28.5% D 40.5%

42 ઇ.સ. 2001માં ભારતમાં સ્ત્રીઓનો સાક્ષરતા દર કેટલો હતો ?

A 62.50 B 63.57 C 54.16 D 59.97

43 માનવવિકાસ અહેવાલ 2005 મુજબ ઉચ્ચ માનવવિકાસ ધરાવતા 57 દેશોમાં યુ.એસ.એ. …ક્રમે છે ?

A પાંચમાં B દસમાં C આઠમાં D સાતમાં

44 વિશ્વમાં ક્યા દેશનો માનવ વિકાસ આંક સૌથી વધુ છે ?

A જાપાન B સ્વીડન C નોર્વે D સ્વીટ્ઝર્લેન્ડ

45 ભારતની એકતા અને અખંડિતતા સામેના પડકારો પૈકી એક મોટો પડકાર છે ?

A વસ્તીવધારો B સાંપ્રદાયિકતા C વ્યક્તિવાદ D સામ્યવાદ

46 ભારતમાં કઇ પ્રજા બહુમતીમાં છે ?

હિંદુઓ B ખ્રિસ્તીઓ C જૈનો D મુસ્લિમો

47 બંધારણના ક્યા આર્ટિકલ દ્વારા રાજ્ય હસ્તકની નોકરીયોમાં અનામતની જોગવાઇ કરવામાં આવી છે ?

A 13(3) B 16 (4) C 16 (6) D 19 (4)

48 અનુસૂચિતજાતિઓ અને જનજાતિઓ માટે અત્યારે કેટલી યોજનાઓ ચાલે છે ?

A 184 B 195 C 194 D 185

49 નીચેના પૈકી ક્યો દેશ વિશ્વના નહિવત પાંચ ભ્રષ્ટ્રાચારી દેશોમાંનો એક દેશ છે ?

A ઇંગ્લેન્ડ B ફ્રાંન્સ C અમેરિકા D ડેન્માર્ક

50 લાંચ-રુશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના ક્યારે થઇ ?

ઇ.સ 1964 B ઇ.સ 1988 C ઇ.સ 1992 D ઇ.સ 1981


No comments:

Post a Comment